Gujarat
05 Nov 2026, 12:22 PM
ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત: ગુજરાતના મુસાફરોની ઇનોવા નદીમાં ખાબકી, 4નાં મોત; અન્યની શોધખોળ
ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગુજરાતના મુસાફરોની ઇનોવા નદીમાં ખાબકી. ચાર મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ માટે SDRFનું રેસ્ક્યૂ ચાલુ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)