Gujarat
05 Nov 2026, 12:22 PM
વડોદરામાં કારમાં આગ લાગી અને થોડી જ વારમાં થયો મોટો બ્લાસ્ટ: રામવાડીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો
વડોદરાના રામવાડીમાં કારમાં આગ બાદ CNG સિલિન્ડર ફાટ્યો હોવાની માહિતી. પાંચથી વધુ લોકો દાઝ્યા, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)