Gujarat
05 Nov 2026, 12:22 PM
વડોદરામાં કારમાં ખતરનાક બ્લાસ્ટ: CNG ગેસનો બાટલો ફાટતા 200 મીટર દૂર સુધી ઉડ્યાં પતરાં, મહિલાના હાથમાં ઘૂસ્યું પતરું
વડોદરાના નવાયાર્ડ રામવાડીમાં કારમાં આગ બાદ CNG બોટલમાં બ્લાસ્ટ થયો. પતરાં 200 મીટર દૂર ઊડ્યાં, ચાર લોકોને ઈજા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)