Gujarat
05 Nov 2026, 12:30 AM
વડોદરામાં ₹33 કરોડનું સાયબર કૌભાંડ ખુલ્લું પડ્યું: 400થી વધુ ડમી સિમકાર્ડ અને વોટ્સએપ ગ્રૂપથી ઠગાઈ આચરનાર આંતરરાષ્ટ્રીય ગેંગના 4 ઠગ ઝડપાયા!
શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગના નામે રૂ. 33.04 કરોડની છેતરપિંડીના કથિત નેટવર્કમાં વડોદરા સાયબર ક્રાઈમે ચાર આરોપીઓને ઝડપ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)