નાગાલેન્ડ પહોંચેલા ગુજરાતીઓએ કરી એવી વાત કે વીડિયો થયો વાયરલ! દઝુકોઉ ખીણની સુંદરતા જોઈને કહી દીધું …
Rajkot, Gujarat 31 Oct 2026, 01:00 PM

નાગાલેન્ડ પહોંચેલા ગુજરાતીઓએ કરી એવી વાત કે વીડિયો થયો વાયરલ! દઝુકોઉ ખીણની સુંદરતા જોઈને કહી દીધું …

G
GujaratiTV
@gujaratitv
સોશિયલ મીડિયા પર નાગાલેન્ડ ફરવા પહોંચેલા ગુજરાતના પ્રવાસીઓનો વીડિયો વાયરલ થયો છે. દઝુકોઉ ખીણ તરફ જઈ રહેલા પ્રવાસીઓએ નાગાલેન્ડની હરિયાળી, પહાડો અને ઝરણાં જોઈને રાજ્યની કુદરતી સુંદરતાનાં ભરપૂર વખાણ કર્યા.
Source Credit: tv9gujarati.com
Read Full Story
4

Comments (0)

Login to join the conversation