Gujarat
25 Oct 2026, 08:18 PM
ભાવનગરના તળાજામાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: કાર-મોબાઇલ સહિત ₹10.90 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરના તળાજામાં LCBએ કાર રોકીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,391 બોટલ અને બિયરના 96 ટીન જપ્ત કર્યા; બે આરોપીની અટકાયત.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)