Gujarat
24 Oct 2026, 08:13 PM
સુરેન્દ્રનગરના વસ્તડી ગામે તંત્રનો મોટો દરોડો: હાઇવે પર અનઅધિકૃત HVO ફ્યુઅલ વેચતો પેટ્રોલ પંપ સીઝ, 1240 લીટર જથ્થો જપ્ત
વસ્તડીના રાજકોટ-અમદાવાદ હાઇવે પર સમુદ્ર એગ્રો એજન્સીના પંપ પર દરોડો. 1,240 લીટર HVO ફ્યુઅલ જપ્ત, લેબ રિપોર્ટ બાદ કાર્યવાહી થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)