Gujarat
03 Nov 2026, 05:23 PM
પ્રેમી પંખીડાને આશરો આપવો યુવકને મોંઘો પડ્યો: સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકને ઘાતકી છરીના ઘા ઝીંકી જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો
સુરેન્દ્રનગરમાં સમાધાન માટે બોલાવાયેલા હાર્દિક સાતંલપરા પર છરીથી હુમલો કરી હત્યા કર્યાનો આરોપ. પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)