વાહ ભાઈ વાહ! ગુજરાતમાં આરોગ્ય મંત્રીના હસ્તે જ બોગસ ડોક્ટરનું સન્માન!: 57 ડિગ્રીધારી ડોક્ટરોએ દિલ્હી સુધી કરી ફરિયાદ
Gujarat 30 Oct 2026, 04:13 PM

વાહ ભાઈ વાહ! ગુજરાતમાં આરોગ્ય મંત્રીના હસ્તે જ બોગસ ડોક્ટરનું સન્માન!: 57 ડિગ્રીધારી ડોક્ટરોએ દિલ્હી સુધી કરી ફરિયાદ

O
OBStories
@obstories
વંદે આયુકોન-3માં આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ સામે અગાઉની SOG કાર્યવાહીનો મુદ્દો. 57થી વધુ તબીબોની NCISMમાં ફરિયાદ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation