સુરતમાં 72 કલાકમાં NDPSના પાંચ કેસ: સેક્ટર-2 વિસ્તારમાંથી છ આરોપી ઝડપાયા; લાખોના MD ડ્રગ્સ, મેફેડ્રોન અને ગાંજો જપ્ત
Gujarat 26 Oct 2026, 12:25 AM

સુરતમાં 72 કલાકમાં NDPSના પાંચ કેસ: સેક્ટર-2 વિસ્તારમાંથી છ આરોપી ઝડપાયા; લાખોના MD ડ્રગ્સ, મેફેડ્રોન અને ગાંજો જપ્ત

O
OBStories
@obstories
સુરતના સેક્ટર-2 વિસ્તારમાં અઠવાલાઈન્સ, સચીન GIDC અને ઇચ્છાપોરમાં પોલીસ કાર્યવાહીમાં છ આરોપી ઝડપાયા; MD ડ્રગ્સ, મેફેડ્રોન અને ગાંજો જપ્ત કરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation