સુરતના પલસાણામાં  હિટ એન્ડ રન કેસમાં મોટો વળાંક: પરિણીતાનો પ્રેમ મલેવવા માટે સાઉથ આફ્રિકાથી ઘડ્યું કાવતરું! LCB એ 2 ને ઝડપ્યા
Gujarat 06 Nov 2026, 10:16 AM

સુરતના પલસાણામાં હિટ એન્ડ રન કેસમાં મોટો વળાંક: પરિણીતાનો પ્રેમ મલેવવા માટે સાઉથ આફ્રિકાથી ઘડ્યું કાવતરું! LCB એ 2 ને ઝડપ્યા

O
OBStories
@obstories
સુરતના પલસાણામાં સાજીદ કુરેશીની હત્યાનો ખુલાસો. પત્ની સાથે પ્રેમસંબંધની લાલચમાં રૂ.1 લાખની સોપારી આપ્યાનો પોલીસનો દાવો, બે આરોપીની ધરપકડ.
Source Credit: offbeatstories.in
Read Full Story
4

Comments (0)

Login to join the conversation