Gujarat
04 Nov 2026, 04:33 PM
રશિયામાં ત્રણ મહિનાથી ગુમ સુરતનો રત્નકલાકાર: 24 જૂને પરિવાર સાથે છેલ્લી વાત, PMO અને રશિયન દૂતાવાસ પાસે મદદની માગ
39 વર્ષીય રત્નકલાકાર રમણીક સાખવાળાનો પરિવાર સાથે 24 જૂને છેલ્લો સંપર્ક થયો હતો. પરિવાર PMO અને રશિયન એમ્બેસી પાસે મદદ માગી રહ્યો છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)