Gujarat
19 Oct 2026, 04:53 PM
સુરતમાં બન્યો અનોખો ગ્રીન મોલ!: શોપિંગ સાથે મળશે કુદરતી હરિયાળીનો અનુભવ, 6 લાખથી વધુ છોડથી સજાવટ કરેલો આ અંદરનો નજારો જોઈ ચોંકી જશો
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આશીર્વાદ હાઇસ્ટ્રીટ મોલમાં 6 લાખથી વધુ છોડનો મેનેજમેન્ટનો દાવો. છ થીમ ગાર્ડન, શોપિંગ અને મનોરંજનની સુવિધા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)