સુઈગામમાં ઘોર કળિયુગ!: અઢી વર્ષનો પુત્ર બોજ રૂપ લાગતા પિતાએ જીવતો સળગાવી દીધો; દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો!
Gujarat 15 Oct 2026, 10:51 AM

સુઈગામમાં ઘોર કળિયુગ!: અઢી વર્ષનો પુત્ર બોજ રૂપ લાગતા પિતાએ જીવતો સળગાવી દીધો; દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો!

O
OBStories
@obstories
સુઈગામમાં અઢી વર્ષના નવઘણના મોત મામલે પિતા સામે હત્યાનો આરોપ. FSL અને મામલતદારની હાજરીમાં દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation