Breaking News : સાબર ડેરીની ચૂંટણી મોકૂફ, હોર્સ ટ્રેડિંગના પર્દાફાશ બાદ ખળભળાટ, જુઓ Video
Gujarat 05 Nov 2026, 08:23 PM

Breaking News : સાબર ડેરીની ચૂંટણી મોકૂફ, હોર્સ ટ્રેડિંગના પર્દાફાશ બાદ ખળભળાટ, જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
સાબર ડેરી ચેરમેન પદની ચૂંટણી મોકૂફ રખાઈ છે, જેના કારણે ડેરી રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. દાવેદારો વચ્ચેની ખેંચતાણ, હોર્સ ટ્રેડિંગના આક્ષેપો અને TV9 ગુજરાતી દ્વારા ઉઠાવેલા સવાલો આ નિર્ણય પાછળના મુખ્ય કારણો મનાય છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
6

Comments (0)

Login to join the conversation