દિવાળી પહેલાં રાજકોટ ST વિભાગની ડ્રાઈવ: બસ ઉપડે તે પહેલાં જ ડ્રાઈવરનો આલ્કોહોલનો ટેસ્ટ આવ્યો પોઝિટિવ
Gujarat 28 Oct 2026, 01:52 PM

દિવાળી પહેલાં રાજકોટ ST વિભાગની ડ્રાઈવ: બસ ઉપડે તે પહેલાં જ ડ્રાઈવરનો આલ્કોહોલનો ટેસ્ટ આવ્યો પોઝિટિવ

O
OBStories
@obstories
દિવાળી પહેલાં રાજકોટ ST વિભાગની આલ્કોહોલ ડ્રાઇવમાં એક ડ્રાઇવરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ડ્રાઇવર-કંડક્ટર સહિત આશરે 30 કર્મચારીઓની તપાસ કરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation