Gujarat
27 Oct 2026, 11:06 AM
₹2,654 કરોડના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણીનું લીકેજ: કાર્ગો કામગીરી ખોરવાઈ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં લીકેજથી કામગીરી ખોરવાઈ. ઈન્ડિગોનો ₹2 લાખનો ચાર ટન સામાન લોડ ન થઈ શક્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)