Gujarat
25 Oct 2026, 03:12 PM
દિવાળીમાં ટ્રેનથી મુસાફરી કરતા પહેલાં ચેક કરો આ અપડેટ: રાજકોટ ડિવિઝનમાં 4 નવેમ્બર સુધી રેલવે વ્યવહાર પ્રભાવિત, 4 ટ્રેનો રદ
જામવંથલી–અલિયાબાડા ટ્રેક ડબલિંગથી ચાર ટ્રેનો રદ રહેશે. વંદે ભારત સહિત કેટલીક ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરાયો છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)