પાટણમાં એક જ પરિવારના 12 સભ્યોને ફૂડ પોઈઝનિંગ!: રાધનપુરમાં ભેળ ખાધા બાદ તબિયત લથડી
Gujarat 27 Oct 2026, 11:06 AM

પાટણમાં એક જ પરિવારના 12 સભ્યોને ફૂડ પોઈઝનિંગ!: રાધનપુરમાં ભેળ ખાધા બાદ તબિયત લથડી

O
OBStories
@obstories
પાટણના રાધનપુરમાં ભેળ ખાધા બાદ બંધવડ ગામના એક જ પરિવારના 12 સભ્યોને ઝાડા-ઊલટી અને તાવની તકલીફ. તમામને સારવાર અપાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation