Gujarat
05 Nov 2026, 10:21 AM
ઢાંકણીમાં પાણી લઈને કલેક્ટર કચેરીએ પહોંચી કોંગ્રેસ: બનાસકાંઠાના પાલનપુરમાં અનોખા વિરોધથી મચ્યો હોબાળો, ખેડૂતોનું દેવું માફ કરો, 8 કલાક વીજળી આપોની માંગ
પાલનપુરમાં કિસાન કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને વિરોધ કર્યો. બનાસકાંઠા અને વાવ-થરાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)