Gujarat
19 Oct 2026, 06:53 PM
પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને પતાવી દીધો: ઘરમાં હત્યા કરી લાશ 200 મીટર દૂર ફેંકી, પત્ની અને પ્રેમીની ધરપકડ
ગરિયા ગામમાં પ્રવીણભાઈ વણકરની હત્યાના કેસમાં પત્ની મનીષાબેન અને હિતેશ પટેલની ધરપકડ. પોલીસ તપાસમાં પ્રેમસંબંધ અને મૃતદેહ ફેંકવાના આરોપ સામે આવ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)