Gujarat
19 Oct 2026, 05:53 PM
રેલવે ટ્રેક પર એકસાથે 9 સિંહોનો જમાવડો: પ્લાસવા નજીક મોડી રાત્રે સિંહ પરિવાર દેખાતા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી
પ્લાસવા નજીક ગીરનાર અભયારણ્ય પાસે રેલવે ટ્રેક પર 3 સિંહણ અને 6 સિંહબાળ જોવા મળ્યાં. વન વિભાગે તમામને સુરક્ષિત જંગલ તરફ ખસેડ્યાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)