મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન યથાવત્: 24 મુદ્દાનો ઉકેલ અને સરકારી પરિપત્ર આવે પછી જ સમેટાશે સત્યાગ્રહ
Gujarat 05 Nov 2026, 07:23 PM

મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન યથાવત્: 24 મુદ્દાનો ઉકેલ અને સરકારી પરિપત્ર આવે પછી જ સમેટાશે સત્યાગ્રહ

O
OBStories
@obstories
મોરબીના જેતપરમાં વીજપોલ વળતર મુદ્દે પાંચ મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. 24 મુદ્દાનો ઉકેલ અને સત્તાવાર પરિપત્ર મળે પછી જ સમાપ્તિનો નિર્ણય લેવાશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
4

Comments (0)

Login to join the conversation