Gujarat
05 Nov 2026, 12:22 PM
જામનગરની પોસ્ટ ઓફિસોમાં રૂ. 98.56 લાખના શંકાસ્પદ વ્યવહારો: સાયબર ક્રાઇમના સમન્સ બાદ 9 કર્મચારીઓની પૂછપરછ થશે
જામનગરની ટપાલ કચેરીઓના ખાતાં મારફતે થયેલા શંકાસ્પદ વ્યવહારોનો આંકડો રૂ. 98.56 લાખે પહોંચ્યો. સાયબર ક્રાઇમ પોલીસે નવ કર્મચારીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)