Gujarat
28 Oct 2026, 05:53 PM
માતા-પિતા માટે જામનગરમાં લાલબત્તી સમાન ઘટના!: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ, આસામથી આરોપી ઝડપાયો
જામનગરમાં સગીરાના અપહરણની ફરિયાદ બાદ પોલીસ આસામના બોંગાઈગાંવ પહોંચી. સગીરાને શોધી કાઢી આરોપીને અટકાયતમાં લેવાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)