રહેણાંક વિસ્તારમાં ભાડાનું મકાન રાખી ચાલતું હતું કૂટણખાનું!: હિંમતનગરમાં AHTU નો સપાટો: બહારથી લાવેલી યુવતીને મુક્ત કરાવી, સંચાલક ઝડપાયો
Gujarat 27 Oct 2026, 12:07 PM

રહેણાંક વિસ્તારમાં ભાડાનું મકાન રાખી ચાલતું હતું કૂટણખાનું!: હિંમતનગરમાં AHTU નો સપાટો: બહારથી લાવેલી યુવતીને મુક્ત કરાવી, સંચાલક ઝડપાયો

O
OBStories
@obstories
સાબરડેરી નજીક હિંમતનગરમાં રહેણાંક મકાનમાં કથિત દેહવ્યાપાર સામે AHTUની કાર્યવાહી, યુવતી મુક્ત અને સંચાલક સામે ગુનો નોંધાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation