Gujarat
28 Oct 2026, 12:05 AM
દિવાળી પહેલાં ગુજરાતના હવામાનમાં પલટો?: 29-30 ઓક્ટોબરે વરસાદની શક્યતા, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા. 48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)