ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમોમાં સુધારો: 15 મીટરથી ઊંચી ઇમારતો માટે સર્ટિફિકેટ, મંડપો માટે પણ સુરક્ષા ધોરણો
Gujarat 25 Oct 2026, 08:18 PM

ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમોમાં સુધારો: 15 મીટરથી ઊંચી ઇમારતો માટે સર્ટિફિકેટ, મંડપો માટે પણ સુરક્ષા ધોરણો

O
OBStories
@obstories
ગુજરાત ગેઝેટમાં પ્રસિદ્ધ સુધારા મુજબ 15 મીટર કે તેથી ઊંચી ઇમારતો સહિત વિવિધ શ્રેણીઓ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જોગવાઈ; ઔદ્યોગિક એકમોમાં અમલ 1 એપ્રિલ, 2027થી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation