Gujarat
04 Nov 2026, 12:18 PM
Gold Silver Rate In Gujarat : ધનતેરસ પહેલાં સોનામાં ફરી આવી ચમક! જુઓ અમદાવાદ સહિત 10 જાણીતા શહેરોના ભાવ
G
GujaratiTV
@gujaratitv
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ રહ્યો છે. ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે. જાણો અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવનો ટ્રેન્ડ અને સોનું ખરીદવા માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2
Comments (0)