ગુજરાતના GIFT સિટીમાં બેન્કિંગ એસેટ્સમાં 60%નો ઉછાળો: ત્રણ મહિનામાં આંકડો 193 અબજ ડોલર, સિંગાપોર-હોંગકોંગને ટક્કર આપવાની તૈયારી
Gujarat 31 Oct 2026, 12:57 PM

ગુજરાતના GIFT સિટીમાં બેન્કિંગ એસેટ્સમાં 60%નો ઉછાળો: ત્રણ મહિનામાં આંકડો 193 અબજ ડોલર, સિંગાપોર-હોંગકોંગને ટક્કર આપવાની તૈયારી

O
OBStories
@obstories
ગિફ્ટ સિટીમાં બેંકિંગ એસેટ્સ જૂનના 120.69 અબજ ડોલરથી વધીને સપ્ટેમ્બરના અંતે આશરે 193 અબજ ડોલર થયા. FCNR(B) સ્વેપ સુવિધાનો પણ પ્રવૃત્તિમાં ફાળો રહ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation