Gujarat
24 Oct 2026, 08:13 PM
દિવાળી પહેલાં દમણમાં ભેળસેળિયા ઘીનો પર્દાફાશ: સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સમાંથી 8,224 કિલો જથ્થો જપ્ત, લેબ રિપોર્ટમાં ગંભીર ખામીઓ
દમણના રિંગણવાડામાં સાવત્તા ફૂડ પ્રોડક્ટ્સમાંથી સુકૂન બ્રાન્ડના 8,224 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. લેબ પરીક્ષણમાં વનસ્પતિ ચરબીના સંકેત મળ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)