Gujarat
05 Nov 2026, 12:30 AM
દાહોદના સંજેલીમાં પરિણીતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત: ગરાડિયા ગામે ઘરમાંથી મૃતદેહ મળતા ચકચાર, DYSP સહિતના અધિકારીઓ દોડી આવ્યા; તપાસ તેજ
દાહોદના સંજેલી તાલુકાના ગરાડિયા ગામે અપેક્ષાબેનનો મૃતદેહ ઘરમાંથી મળ્યો. DYSP સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)