Gujarat
15 Oct 2026, 10:50 AM
પોલીસને જોઈ કાર મૂકી ભાગ્યો ચાલક, અંદરથી મળ્યું ₹32 લાખનું ડ્રગ્સ!: દાહોદના ગરબડામાં મકાઈના ખેતરમાં ફરાર ચાલકની શોધખોળ, અફીણના પોષ ડોડા જપ્ત
દાહોદના ગરબાડામાં ગુલબાર ગામ નજીકથી 219કિલો અફીણના પોષ ડોડા જપ્ત. ₹32.99 લાખથી વધુનો જથ્થો અને ₹5 લાખની કાર કબજે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)