Gujarat
29 Oct 2026, 07:38 PM
દાહોદમાં 18 કરોડ રૂપિયાના બ્રિજનું ખાતમુહૂર્ત: દુધીયા–લવરીયા વચ્ચે અવરજવર થશે સરળ
દેવગઢ બારિયાના દુધીયા–લવરીયા વચ્ચે ઉજ્જળ નદી પર ₹18 કરોડના ખર્ચે બ્રિજ બનશે. બચુભાઈ ખાબડના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)