Gujarat
19 Oct 2026, 05:53 PM
વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદ ભાજપમાં અસંતોષની ચર્ચા!: અસારવાના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ ઠાલવ્યો બળાપો
અમદાવાદના અસારવા વિધાનસભા વિસ્તારમાં ભાજપના વોટ્સએપ ગ્રુપની પોસ્ટમાં પાયાના કાર્યકરોની અવગણના અને અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓને પ્રાધાન્ય મળવાના આક્ષેપથી ચર્ચા શરૂ થઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)