Gujarat
25 Oct 2026, 01:07 PM
Breaking News : સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર ! સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરાશે ? કુંવરજી બાવળિયાએ આપ્યું મોટું નિવેદન
G
GujaratiTV
@gujaratitv
ગુજરાતના કયા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે અને તેની સત્તાવાર જાહેરાત ક્યારે થશે, તે અંગે કુંવરજી બાવળીયાએ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી. તેથી હવે સરકારના આગામી નિર્ણય પર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોની નજર રહેશે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)