Breaking News: દશેરા પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, અમદાવાદ, વડોદરા, સુરત સુધી દુકાનો પર લાંબી કતારો, ભાવવધારા છતાં લોકોમાં ભારે ઉત્સાહ, જુઓ Video
Gujarat 20 Oct 2026, 12:26 PM

Breaking News: દશેરા પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, અમદાવાદ, વડોદરા, સુરત સુધી દુકાનો પર લાંબી કતારો, ભાવવધારા છતાં લોકોમાં ભારે ઉત્સાહ, જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
ગુજરાતમાં વિજયાદશમીના પર્વની સાથે ફાફડા-જલેબીની પરંપરાગત જયાફતનો રંગ જામ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરાને કારણે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation