Breaking News :  BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને ઘુસણખોરને પકડી પાડ્યો, જુઓ Video
Gujarat 18 Oct 2026, 01:51 PM

Breaking News : BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને ઘુસણખોરને પકડી પાડ્યો, જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની (Pakistan) બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો છે. BSF એ પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી છે.પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો હતો. ક્રીક વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું હતુ.બીએસએફએ પાકિસ્તાની બોટ અને ઘૂસણખોરને વધુ તપાસ શરૂ કરી હતી.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation