બોટાદ કોર્ટનો મોટો ચુકાદો: ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાના પ્રયાસમાં બે આરોપીઓને આજીવન કેદ
Gujarat 28 Oct 2026, 07:53 PM

બોટાદ કોર્ટનો મોટો ચુકાદો: ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાના પ્રયાસમાં બે આરોપીઓને આજીવન કેદ

O
OBStories
@obstories
બોટાદ કોર્ટે કુંડલી પાસે ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાના કાવતરા કેસમાં બે આરોપીઓને જન્મટીપની સજા ફટકારી છે. લૂંટના ઇરાદે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂક્યો હતો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation