Gujarat
26 Oct 2026, 12:25 AM
મીટર પણ નહીં, કેબલ પણ નહીં છતાં રૂ. 818નું બિલ!: બોટાદના જલાલપુરમાં ગ્રાહકોનો આક્ષેપ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
જલાલપુર ગામના બે ગ્રાહકોને મીટર અને કેબલ વગર રૂ. 818નું વીજ બિલ મળ્યાનો આક્ષેપ. ઢસા PGVCL કચેરીની કામગીરી સામે સવાલો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)