બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ!: લાખોનો માલસામાન બળીને ખાખ, એક કલાકની જહેમત બાદ ફાયર ટીમે મેળવ્યો કાબૂ
Gujarat 07 Nov 2026, 08:07 AM

બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ!: લાખોનો માલસામાન બળીને ખાખ, એક કલાકની જહેમત બાદ ફાયર ટીમે મેળવ્યો કાબૂ

O
OBStories
@obstories
બીલીમોરા ITI સામે પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં આગથી 8થી 10 લાખનું નુકસાન. બીલીમોરા અને ગણદેવી ફાયર ટીમે એક કલાકે આગ કાબૂમાં લીધી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation