ઉખરલા-માળનાથ રોડ પર 29 વર્ષીય યુવકનો મૃતદેહ મળતાં ચકચાર: વરતેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
Gujarat 27 Oct 2026, 12:07 PM

ઉખરલા-માળનાથ રોડ પર 29 વર્ષીય યુવકનો મૃતદેહ મળતાં ચકચાર: વરતેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

O
OBStories
@obstories
પ્લમ્બર મુન્નાભાઈ ડાભી ૨૪ ઓક્ટોબરે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા. ભાઈની ફરિયાદ પર વરતેજ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation