Gujarat
27 Oct 2026, 11:06 AM
ખેડૂતોએ સિંચાઈ માટે તળાવ ખાલી કર્યું ને બની મોટી દુર્ઘટના!: ભરૂચના મછાસરામાં પાણી વગર હજારો માછલીઓના મોતથી હાહાકાર, દુર્ગંધથી આરોગ્ય સામે જોખમની આશંકા
ભરૂચના મછાસરા ગામે તળાવમાં પાણીની અછત વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓનાં મોતની ઘટના, મૃત માછલીઓના નિકાલ અને તપાસની ગ્રામજનોની માંગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)