પાલનપુર નજીકથી અવસા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: સોલા અને મોટેરાની બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; રૂ.3.03 લાખનો મુદ્દામાલ જપ્ત
Gujarat 19 Oct 2026, 09:51 AM

પાલનપુર નજીકથી અવસા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: સોલા અને મોટેરાની બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; રૂ.3.03 લાખનો મુદ્દામાલ જપ્ત

O
OBStories
@obstories
પાલનપુર નજીકથી ખુશાલસિંહ ચૌહાણ ઝડપાયો. પોલીસે સોનાની લગડી સહિત રૂ.3.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદની બે ઘરફોડ ચોરી ઉકેલ્યાનો દાવો કર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation