બનાસકાંઠા: ડીસા નજીક થયેલી ₹27.44 લાખની ચાંદીની લૂંટનો ઉકેલાયો ભેદ: હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકને સોંપાયો મુદ્દામાલ
Gujarat 07 Nov 2026, 12:15 AM

બનાસકાંઠા: ડીસા નજીક થયેલી ₹27.44 લાખની ચાંદીની લૂંટનો ઉકેલાયો ભેદ: હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકને સોંપાયો મુદ્દામાલ

O
OBStories
@obstories
બનાસકાંઠા LCBએ ટેટોડા નજીકની ચાંદીના દાગીનાની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી રૂ.27.44 લાખનો મુદ્દામાલ પરત મેળવ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
6

Comments (0)

Login to join the conversation