Gujarat
19 Oct 2026, 01:52 PM
જ્યાં જંગલ ઉજ્જડ બન્યું હતું, એ જ ગામ હવે બનશે વનસંરક્ષણનું કેન્દ્ર: સુરતના બાલેથી ગામને મોટી જવાબદારી, હવે 7,500 સભ્યોને મળશે તાલીમ
સુરતના બલેથી ગામની જૂની શાળાને ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ બનાવવાની મંજૂરી મળી છે. પાંચ વર્ષમાં 2,500 JFM સમિતિના આશરે 7,500 સભ્યોને તાલીમ આપવાનું આયોજન છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)