Gujarat
05 Nov 2026, 10:21 AM
બહુચરાજી મંદિરમાં ચાલી રહી છે દાનની ગણતરી: ₹2 કરોડનો આંકડો પાર, હજુ પણ ત્રણ દિવસ બાકી
મહેસાણાના બહુચરાજી મંદિરમાં સાત દિવસમાં દાનની રકમ 2.07 કરોડને પાર. બુધવારે ગોલખમાંથી વધુ 23.95 લાખ મળ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)