Gujarat
29 Oct 2026, 07:38 PM
માત્ર કોન્ટ્રાક્ટર નહીં, જવાબદાર અધિકારીઓ સામે પણ થશે કાર્યવાહી: અમદાવાદના STP પ્લાન્ટમાં દુર્ઘટના અંગે AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલનું નિવેદન
અમદાવાદમાં 15 દિવસમાં STP પ્લાન્ટ સંબંધિત બે અકસ્માત બાદ AMC સક્રિય. કોન્ટ્રાક્ટરની સાથે જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસાશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)