અમદાવાદમાં નવ દિવસનો સાહિત્ય ઉત્સવ: જાણો ઓસમાણ મીર સાથે 'ભજનક્લબિંગ' થી લઈ 'ફીર ભી દિલ હે હિન્દુસ્તાની' સુધી કયા દિવસે કયો કાર્યક્રમ
Gujarat 24 Oct 2026, 12:11 PM

અમદાવાદમાં નવ દિવસનો સાહિત્ય ઉત્સવ: જાણો ઓસમાણ મીર સાથે 'ભજનક્લબિંગ' થી લઈ 'ફીર ભી દિલ હે હિન્દુસ્તાની' સુધી કયા દિવસે કયો કાર્યક્રમ

O
OBStories
@obstories
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026નો પ્રારંભ. 1 નવેમ્બર સુધી સાહિત્યિક કાર્યક્રમો, કવિ સંમેલન, ગઝલ, વર્કશોપ અને બાળકો માટે ખાસ પ્રવૃત્તિઓ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation