Gujarat
06 Nov 2026, 10:16 AM
અમદાવાદમાં ફરી એક વખત નશાખોર કારચાલકનો આતંક!: બેન્ક મેનેજરે એક્ટીવાને ગુરુકુળથી દૂરદર્શન મેટ્રો સુધી ઢસડી; દારૂની બોટલ મળી હોવાનો દાવો
અમદાવાદના ગુરુકુલમાં નશામાં કાર ચલાવ્યાના આક્ષેપ વચ્ચે ચાલકે એક્ટિવાને 500 મીટર ઢસડી. સ્થાનિકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)